Background
Logo

Office Address:

12-B APMC Market Yard,
Kadi, Mehsana - 384440

Plant Address:

Go. No. 1, Krishna Oil Mill,
Kadi-Kalyanpura Road,
Kadi, Mehsana - 384440

Phone:

+91 97273 83676, +91 81608 23015

GSTIN:

24GHLPD9626K1ZW

Email:

info@satyaseeds.com

સત્ય સીડ્સ કંપની - ખેતી ક્ષેત્રે વિશ્વસનીય નામ

સત્ય સીડ્સ કંપની એ એક આગવી કૃષિ કંપની છે. જે સંશોધન, ઉત્પાદન, ઉત્પાદકતા અને બિયારણ ના માર્કેટિંગ ક્ષેત્રમાં કાર્યરત છે.

કૃષિ વિજ્ઞાન અને નવીનતાના મજબૂત આધાર સાથે અમારું ઉદ્દેશ છે કે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા અને વધુ ઉપજ આપતા બિયારણ ની ઉપલબ્ધતા દ્વારા સશક્ત બનાવવાનું છે.

અમારું કાર્યક્ષેત્ર આંતરિક સંશોધન અને વિકાસ, ફીલ્ડ પરીક્ષણો તથા આધુનિક બીજ પ્રક્રિયા અને પેકેજિંગ સુધી વિસ્તરે છે જેથી દરેક બીજ શ્રેષ્ઠ ગુણવત્તા અને કામગીરી માટે યોગ્ય બનાવવામાં આવે છે. અમે વિવિધ પાકો માટે શ્રેષ્ઠ બિયારણ તૈયાર કરીએ છીએ. જે ભારતના વિવિધ હવામાન ક્ષેત્રોને અનુરૂપ છે.


ખેડૂત કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે સત્ય સીડ્સ કંપની તેના સત્ય નામ ને સાર્થક કરતા ભારતના કૃષિ વિકાસમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે તેમજ વિશ્વસનીય, વાતાવરણ પ્રતિરોધક અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા બીજો ખેડૂતો સુધી પહોંચાડે છે.

વધુ જાણો
Agricultural farming field

અમારા બિયારણો

ઉચ્ચ ગુણવત્તાવાળા કૃષિ બીજોની શ્રેણી શોધો, જે વધુ ઉપજ અને શ્રેષ્ઠ પાક ગુણવત્તા માટે પસંદ કરવામાં આવ્યા છે.

Loading products...

અમારાં ભાગીદાર બનો

અમારા સફળ ભાગીદારોના નેટવર્કમાં જોડાઓ. તમે રિટેલર હોવ કે હોલસેલર, અમે તમારી વ્યવસાયિક જરૂરિયાતો માટે યોગ્ય સમાધાનો પ્રદાન કરીએ છીએ.

રિટેલર્સ (ખેડૂતો)

હોલસેલર્સ

50+
બીજના પ્રકારો
15,000+
સંતોષી ગ્રાહકો
20+
વર્ષોની અનુભવ